મોંઘવારી એક મોજ

  • 4.7k
  • 1.6k

આજ વિદ્યા બહુ જ ખુશ હતી. કેમ ન હોય ?? આજ મોંઘવારી માં ચાર... ટકાનો વધારો થયો હતો!!! શાળાએથી પરત ફરતા રસ્તામાં મન માં તે જ ગણત્રી ચાલુ હતી . કમ સે કમ બે હજાર રૂપિયાનો વધારો તો થશે જ.કેટલુંય વિચારી રાખ્યું હતું.મધ્યમ વર્ગ માટે બે હજારનો વધારો એટલે બહુ મોટો વધારો. કેટ કેટલાં સપનાંઓ આમાંથી પુરા થવાના હતાં!! બધી જ ગણત્રી મનમાં કરી . આ વખતે તો પોતે જોઈને આવેલી ,પણ ત્યારે સગવડ ન હોવાથી નહિ લીધેલી આઠસો રૂપિયા ની કુર્તી પણ આવી જશે.જો વેચાય નહી ગઈ હોય તો !! આમ એક ઊંડો શ્વાસ લઈ પણ મન માં હરખાતાં