મૃગતૃષ્ણા - ભાગ 13

  • 3.3k
  • 1.8k

[ RECAP ]( દેવાંગી વૈદેહી ને આદિત્ય ના લગ્ન ની વાત કરે છે.આદિત્ય અને વૈદેહી વચ્ચે પ્રેમ અને જવાબદારી ને લઈ વાત થાય છે. દીપક વૈદેહી ને સમજાવે છે કે આદિત્ય ના નસીબ માં જે લખ્યું છે એ જ થશે. પાયલ થી અનંત ના કપડાં પર કૉફી ઢોળાઈ જાય છે અને અનંત ગુસ્સે થઈ જાય છે. )રાધિકા : પાયલ....શું કરે છે.પાયલ : અરે...મને થોડી ભટકાવા નો શોખ છે. એ તો પગ માં પેન આવી એટલે.દેવ : સરસ....પાયલ : હસીશ નઈ... એમ પણ એમને મને ઓફિસ માંથી કાઢવાં નું બહાનું જોઈએ છે. આજે પાછી પ્રિન્સિપાલ ની જેમ સંજય સર સામે શિકાયત