તલાશ - 2 ભાગ 43

(57)
  • 4.5k
  • 2
  • 2.3k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  જીતુભા ગોડાઉનમાંથી બહાર આવ્યો એના ખભા પર સોલ્ડર પાઉચ હતું અને હાથમાં ફોન હતો. એના આખા ચહેરા પર લાય બળતી હતી. નાકમાં જાણે સળગતા કોલસા ઘુસાડી દીધો હોય એવી બળતરા થતી હતી. આખો તો એને પહેલાથી જ બચાવી હતી પણ તોયે રૂમાલમાં ચીપકી ગયેલ પાર્ટિકલ્સના કારણે આંખો બળતી હતી અને લાલઘૂમ થઇ ગઈ હતી. 'યાર નંબર વાળા ચશ્માં હોતતો બચી શકાત" એને મનોમન વિચાર્યું. એમતો એના પાઉચમાં કેમેરા વાળા ચશ્માં હતા જ. પણ એને જે રૂમમાં બાંધવામાં આવ્યો હતો ત્યાં એનું