પ્રેમનો અહેસાસ - 21

  • 2.6k
  • 1.3k

શરદની વાત સાંભળી માધવીને શું બોલવું એની સૂઝ જ ના પડી... એક સેકન્ડ માટે એ ચૂપ થઇ ગઈ પણ પછી એ બોલી. "સર તમારો મારી પર બહુ મોટો ઉપકાર છે. હું તૈયાર છું તમારી સાથે લગ્ન કરવા.. તમે મારી મમ્મી ને બચાવી છે. તમારી મમ્મી ને ખુશ કરવા હું આ કામ કરવા તૈયાર છું. " "થેન્કયુ માધવી... મને માફ કરજે. હું મારા સ્વાર્થ માટે તારી સાથે.... " અરે... તમે કોઈ ગિલ્ટમાં ના રહેશો સર. " "માધવી મને ખબર છે.. દરેક છોકરીનું સ્વપ્ન હોય છે.. કોઈ રાજકુમાર આવે અને એની સાથે એ લગ્ન કરે... એને ખૂબ પ્રેમ કરે.. એની ચિંતા કરે..