પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૩

  • 2.9k
  • 1
  • 1.5k

રાજલ અને કોમલે પોતાનો સામાન પેક કરીને સવારે આબુ જવા બસ પકડી. આમ તો અમદાવાદ થી આબુ બહુ દૂર નથી પણ પાંચ, છ કલાક નો રસ્તો ખરો.બસ પકડી ને બન્ને આબુ જવા રવાના થયા રસ્તામાં ફરી રાજલે કોમલ ને કહ્યું.આપણો પ્રવાસ સફળ રહશે પણ આવ્યા પછી શું થશે.? ફરી રાજ મને હેરાન કરશે તો..?રાજલ નો હાથ પકડીને કોમલ બોલી.રાજલ તું એ ચિંતા છોડી દે. અત્યારે આપણે એન્જોય કરવાનો છે. જ્યારે આપણે પાછા ફરીશું ત્યારે રાજ દુનિયા ને અલવિદા કરી શુક્યો હશે."આજ મારે મસ્ત ગગનમાં વિસરવું છે,આઝાદ પક્ષી ની માફક મારે ઉડવું છે..દુઃખો નાં આ વાયરા ને ભૂલવા છે,મારે મસ્ત મગન