ચોર અને ચકોરી - 41

(18)
  • 2.9k
  • 1
  • 1.4k

(ચકોરી પોતાનુ જીવન વૃતાંત ગીતામાં અને કિશોરકાકાને સંભળાવી રહી હતી.).... "પછી શું થયું બેટા?"ગીતામાં એ ઉચક જીવે પૂછ્યું."મને એક ઓરડામાં અંબાલાલે પૂરી દીધી. પણ મેં મનોમન નક્કી કરી લીધુ હતુ કે. મરી ભલે જાવ પણ હું કોઈ કાળે આ ઘરડા શેઠિયા સાથે તો લગ્ન નહીં જ કરું. એ કાળ કોટડીમાં મેં શિવજીનું રટણ ચાલુ કર્યું. હુ સતત. એક ધારું. શિવ. શિવ. શિવ. શિવનો જાપ રટતી હતી. રાત્રે ચાર વાગે અંબાલાલ શેઠ પોતાના બે રખેવાળો સાથે મને બંધ કરી હતી એ ઓરડામાં આવ્યો. અને ફરી એકવાર મને દબડાવવા લાગ્યો." મારી ધીરજની કસોટી કરવાનું રહેવા દે ચકોરી. અને લગ્ન માટે હા પાડી