Tarminator - THE CURRANCY CNTONMENT - 15

  • 2.7k
  • 1.1k

કેમકે ટ્રક bank of બલુચિસ્તાન ના અંડરગ્રાઉન્ડ બંકર બાજુ વળવાને બદલે નેવલ હેલીપેડ ગ્રાઉન્ડ બાજુ આગળ વધે છે.t450 તેના બ્રેઇન સ્ટ્રેપ પર કોમ્પ્રોમાઇઝ સકસેસ નું પ્રિડક્શન વાંચી લે છે અને તે તરત જ ટ્રકમાંથી નીચે કૂદી પડે છે.અને t650 ટ્રકને લઈને નેવલ હેલીપેડ ગ્રાઉન્ડ બાજુ આગળ વધે છે કે જેની કેપેસિટી 600 હેેેેેેેલીકોપ્ટર ને એક સાથે રાખવાની છે.સોોોwar association નો એક મેમ્બર જોરથી તેનો ફોન પછાડે છે અને ચીલ્લાવે છે કે, વૉર નહોતુ જ કરવૉ તો આ બલા ઉભી જ શેના માટે કરી!!!આ બાજુ કેરેબીયન મા 60 સેકન્ડ વાળા કાઉન્ટ ડાઉન શરૂ થયા પછી તરત જ કેરેબીયન હેડ ક્વાર્ટર માં