રાઘવને અરીસા માંથી કોઈ બોલાવતું હોઈ તેવું લાગતા તે અરીસામાં ચાલ્યો ગયો,અહી તેને અરીસાની આભાસી દુનિયાના અવનવા અનુભવ થાય છે.હવે આગળ.... રાઘવ અચાનક જાણે સપના માંથી જાગ્યો,તેને આસપાસ જોયું કોઈ જ નહતું, એ વિશાળ જગ્યા માં પોતાને એકલા જોઈ રાઘવ એકવાર ઉદાસ થઈ ગયો,અને પછી મનમાં કઇક નક્કી કરી ફરી હવેલીની અંદર ગયો. આ વખતે રાઘવના મનમાં પોતાનાઓને મળવાની જીજ્ઞાશા હતી,એક નિર્ણય કરીને તે આવ્યો હતો કે હું નિયત સમય માં મારા સાથીઓ અને નાયરા ને છોડાવીને જ જઈશ. હવે પોતાની પાસે કેટલો સમય છે, એ જોવા જેવું રાધવે ઘડિયાળ તરફ નજર કરી,ફરી એક બીજો ઝટકો તેને લાગ્યો.અહીંનો સમય અને