શ્રાપિત - 29

  • 2.5k
  • 2
  • 1.2k

આકાશ અવનીની પાછળ ચાલવા લાગ્યો. અવની ચાલતાં ચાલતાં તેજપુર ગામમાં વચ્ચે આવેલો કુવા પાસે જઈને ઉભી. અવનીને કુવા પાસે ઉભી જતાં ગભરાયેલી હાલતમાં આકાશ પાછળ ઉભો હતો. અવની કુવાનાં કાંઠે પોતાનાં બન્ને હાથ રાખ્યા અને પોતાનું ડોકું નીચે કરીને કુવામાં જોવાં લાગી. અવની પોતાનાં હાથમાં રહેલી ઢીંગલીને બન્ને હાથ કુવામાં આગળ કરીને કુવામાં ફેંકી દીધી. થોડીવાર કુવા પાસે ઉભીને જોવાં લાગી. કુવા પાસે ઉભેલી અવની અચાનક ફરી. અવની અચાનક પાછળ ફરતાં પાછળ ઉભેલો આકાશ ગભરાઈ ગયો.અવનીનો ગુસ્સાવાળો ચહેરો અને લાલ આંખો સાથે આકાશ તરફ આગળ વધી રહી હતી. છમ...છમ...છમ...અવનીના આગળ વધવાની સાથે પગમાંથી આવતો ઝાંઝરનો અવાજ આગળ વધતો હતો. અવનીને