સાંજનું શાણપણ - 5

  • 2.9k
  • 1.3k

.● ● ઉમરનાં અમુક પડાવ પર પહોંચ્યા પછી સમજાઈ જાય કેલોહી કરતા લાગણીનો રંગ ઘાટો... . ....ચાંદની અગ્રાવત...● એક સ્ત્રી માટે નાનાં નાનાં સપનાઓ નાની નાની ખુશી બહું મહત્વનાં હોય છે , જ્યારે એક પુરુષ સફળતા માટે નાની નાની ખુશીઓ ને સહજતાથી જતી કરી દે છે.. ॰॰॰ ચાંદની અગ્રાવત ॰॰॰॰॰● એક પુરુષ ગમે તેટલું મોટું બલિદાન ચૂપચાપ કોઈ અપેક્ષાઓ વિના કરી શકે.. જ્યારે એક સ્ત્રી ત્યાગ તો બહું સહજ રીતે કરે..પણ ઈચ્છે કે તેનાં નાનાં કે મોટા ત્યાગની કોઈ નોંધ લે..કદર કરે. °°°•ચાંદની અગ્રાવત °°°°°●●ઘણીવાર બહું માવજતથી સાચવેલાં સબંધમાં કોઈ એક પક્ષે સપનાનો ભોગ લેવાઈ છે. ॰॰॰ચાંદની અગ્રાવત °°°•●● સાચા