તલાશ - 2 ભાગ 41

(56)
  • 3.9k
  • 1
  • 2.1k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.   "પૃથ્વી, પ્લીઝ મારી વાત ધ્યાનથી સાંભળજે. હું જીતુભા ને લેવા જઈ રહ્યો છું. પણ મને એને લઇને તારા પાસે મારા ઘર સુધી પહોંચવામાં 1 કલાક થઇ જશે." "ઝાહીદ આગ સાથે રમત માંડતા પહેલા આપણે પોતે પણ દાઝી શકીએ છે એ ખ્યાલ રાખવો પડે છે. હું તો મારા કામ માં હતો. તે જીતુભાને ફસાવવાની મૂર્ખાઈ ન કરી હોત તો હું દુબઇ આવ્યો જ ન હોત. તારું ફેમિલી સલામત જ હતું. હવે કર્યા ભોગવ. 10 મિનિટ થઈ ગઈ છે." "પૃથ્વી મને માફ કરી દે પ્લીઝ