કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 43

(31)
  • 7.4k
  • 2
  • 5.7k

" કૉલેજ કેમ્પસ "ભાગ-43જ્યાં હવન રાખવાનું હોય છે તે જગ્યા ગાયત્રી મંદિરનું પરિસર ખૂબજ સુંદર, શાંતિદાયક અને રમણીય હોય છે તેથી પરીને ખૂબ પસંદ આવે છે અને આમ હવન માટેની જગ્યા નક્કી કરીને બંને કાંકરિયા તળાવની પાળે બેસીને થોડી ઠંડા પવનની લહેર અને મીઠી મીઠી વાતોમાં તરબોળ થઈને નાનીમાના ઘરે જવા માટે નીકળે છે ત્યાં રસ્તામાં આકાશ પરીને પૂછી રહ્યો હતો કે, હવન તો હજી એક દિવસ પછી છે ને ? તો આવતીકાલે તો તું ફ્રી જ છે ને તો હું મારાં ફ્રેન્ડ્સને મળવા માટે જવાનો છું તો તું આવીશ મારી સાથે ? પરી: ઓકે, આવીશ. અને એટલામાં નાનીમાનું ઘર