ધૂપ-છાઁવ - 74

(31)
  • 4.1k
  • 4
  • 2.3k

અપેક્ષા બોલી રહી હતી અને મિથિલ સાંભળી રહ્યો હતો કે, "ઈશાન ખૂબજ સારો માણસ છે હું તેના વખાણ જેટલા કરું તેટલા ઓછા છે મારી વાચા જતી રહી હતી પરંતુ તેને કારણે જ હું બોલતી થઈ અને પછી અમે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. તે મને ખૂબજ લવ કરે છે..અને હું પણ તેની સાથે ખૂબ ખુશ છું. હવે તારો અને મારો રસ્તો અલગ છે માટે તું મને ભૂલી જા અને કોઈ સારી છોકરી સાથે લગ્ન કરીને સારી જિંદગી જીવી લે...તેજ તારા માટે યોગ્ય છે અને આજે હું તને પહેલી અને છેલ્લી વખત મળવા માટે આવી છું. આજ પછી ક્યારેય મને મળવાની કે