જાદુઈ ડબ્બી - પ્રકરણ 2

  • 3.5k
  • 1
  • 1.8k

ભાગ 1માં છેલ્લે તમે જોયું કે, કુંભારની નવી પત્નીએ એક કાણી બાળકીને જન્મ આપ્યો અને કુંભારથી ચિડાયેલી તેની પત્ની એ તેની પુત્રીને રાણી બનાવવાની વાત કરી હતી. હવે આગળ શું થયું તે જોઈએ ભાગ 2માં.************************હવે, ધીમે ધીમે સમય જતો ગયો અને તેમ તેમ બંને દિકરી મોટી થવા લાગી. જેમ જેમ વૈદેહી મોટી થતી ગઈ તેમ તેમ તેની નિષ્ઠુર માતા તેને વધું હેરાન કરવા લાગી. એક તો પારકી દિકરી અને એમાં પણ કાણી કરતા સારી અને સુંદર લાગતી. જેની બળતરામાં તેની નવી માં તેને આખો દિવસ તડકામાં કામ કરાવતી. વૈદેહીને કોઈ પણ તેહવારમાં નવા કપડાં મળતા નહીં. જ્યારે કાણીને તેનીમાં રાજકુંવરી