સાચી સમજણ

  • 4.1k
  • 2
  • 1.4k

સાચી સમજમોહનભાઈ આનંદ =====================°==°======તમે ગમે તેવી પરિસ્થિતિમાં માં કેમ ના હોય? તમારે એટલું જ સમજવાનું છે કે, હું કર્તા નથી, હું ભોક્તા નથી, જે થાય છે તે બધું પ્રકૃતિ માં જ થાય છે.અને પ્રાકૃતિકવસ્તુ વ્યક્તિ ને પરિસ્થિતિ બદલાઈ જાય એ સ્વાભાવિક છે.આપણા પ્રયત્નો દ્વારા મનને જે અનૂકુળ છે તે સુખ રૂપ છેઅને પ્રતિકૂળ છે એ દુઃખ રૂપછે,શરીર,મન, બુધ્ધિ ,સમાજ બધું પ્રકૃતિમા માં છે, તેથી તેમાં થીમળતું સુખ શાંતિ ક્ષણિક છે, તેના હરખ શોક ના કરવો.તો પછી પ્રશ્ન છે. શાશ્વત શાંતિ કેવી રીતે મળે?જવાબ પ્રશ્ન જેટલો જ સરળ છે. જે જેનું હોય ત્યાં થી મળે.એટલે નાશવંત માં થી નાશવંત ને શાશ્વત