અતૃપ્ત આકાંક્ષા

  • 2.1k
  • 3
  • 764

//અતૃપ્ત આકાંક્ષા//   તૃષાર ધૂઆં-પૂઆં થતો થતો ઘરમાં પ્રવેશ્યો. રાત્રીના અગિયાર વાગ્યા હતા. એની પત્ની તૃષા વરસાદની જેમ એની પ્રકાગડોળે રા જોઇ રહી હતી. તૃષાનું જેટલું રુપાળુ તન એનાથીયે અદકેરુ એનું હૃદય હતું, અને હોય તેમાં કોઇ નવાઇ જેવું નથી,કારણ કઇ પત્નિ એવી હોય કે જે રાત્રીના અગિયાર વાગ્યા હોય અને ઘરમાંએકલી હોય,અને તેના પતિની કાગડોળે રાહ ન જોવે.   ’ઘરમાં પ્રવેશતાં જ તૃષારનું ગુહાગમન જે સદાય પ્રસન્નતાનાં પૂર રેલાવતો તે તૃષાર આંજે રોષિત ચહેરાનો વાવટો કેમ ફરકાવી રહ્યો છે ?'   તૃષા 'તને ખબર છે કે હું આવક વધારવા નિયમિત નોકરી પૂરી થયા બાદ પણ બીજે પાર્ટ ટાઈમ નોકરી