//‘‘મા‘‘ ની લાગણી//એક તો યુવાની હોય, સાથે સરખેસરખા મિત્રો, અને એમાં પણ યુવાનોની સાથે યુવતીઓનો સંગ હોય, પછી પુછવાનું જ ન હોય ! શહેરની નામાંકિત કૉલેજ તરફથી દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું હોય, પછી શું બાકી રહે ? યુવાની હેલે ચડે, જોબન મસ્તીમાં મહાલે, હસી-મજાકની રંગત જામે.તેમાં તો નવાઈ જેવું કંઇ હોય જ નહીં ને. ગુજરાત રાજ્શયનું નામાંકીત અને જેને ગુજરાતભરમાં સંસ્હેકારી નગરી તરીકે ગણના કરવામાં આવે છે તેવા સંસ્રકારી નગરી વડોદરા શહેર જેની સુવિખ્નીયાત યુનિવર્સિટી એટલે (એમ.એસ.યુનિવસિઁટી) જેની સ્આથાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવેલ હતી. આ પ્રથમ રાજા એવા હતા જેઓએ મહીલાઓ