જીવન સાથી - 57

(19)
  • 4.8k
  • 3
  • 2.5k

અશ્વલ બોલી રહ્યો હતો અને આન્યા સાંભળી રહી હતી, "પ્રેમ એ તો એક નશો છે નશો.." આન્યા: હા એ વાત સાચી હોં, હું તો એમ જ માનતી હતી કે, મારે તો કદી કોઈની સાથે પ્રેમ થશે જ નહીં પણ તારી સાથે કઈરીતે અને ક્યારે પ્રેમ થઈ ગયો તેની તો મને ખબર જ ન પડી. બસ એટલી ખબર પડી કે, તું મને ખૂબ ગમવા લાગ્યો, તારી સાથે વધારેમાં વધારે સમય પસાર કરવાનું મન થવા લાગ્યું. તું આમ દૂર જાય તો જરાપણ ગમે નહીં બસ એમ જ થાય કે હર ક્ષણ હું તારી સાથે જ રહું.. ખબર નહીં યાર આ શું થઈ