ધ સ્કોર્પિયન - પ્રકરણ -43

(76)
  • 5.9k
  • 3.2k

વહેલી સવારે...દેવની આંખ ખુલી ગઈ એને યાદ આવ્યું કે રાત્રે હોટલથી ખુબ ડ્રીંક લીધું હતું કેટલાં બધાં બનાવ બની ગયાં એક રાતમાં ,ટુરીસ્ટ ક્રીમીનલ નીકળ્યાં, જ્હોન અને માર્લો હોટલનાં એલોકોનાં જનરેટર / કમ પાવર રૂમમાં ઝડપાયાં સોફીયા ડેનીસ કોઈ મિલીટ્રી જેવાં માણસો સાથે ગુમ થયાં પવન અને એનાં ખબરીની વાતો...ઝેબા મૉરીન ચીંગાલીઝ સાથે ક્યાંક ગયાં એ ખબર...સિદ્ધાર્થની વાત થઇ પહેલાં પાપા સાથે વાત થઇ હતી...પાપાએ...દેવ બધાં વિચારોમાં એક સાથે ગૂંચવાયો...એણે વિચાર્યું છેલ્લે પાપાનો ફોન આવી રહેલો અને સિદ્ધાર્થે ફોન કાપેલો પછી હું એમનાં ફરીથી ફોન આવે એની રાહ જોઈ રહેલો...પછી ક્યારે નીંદર આવી ગઈ ખબરજ ના પડી...બધાંનું શું થયું? જાણવું