સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -25

(86)
  • 6.3k
  • 4
  • 4.2k

સોહમે સાવીને એની મનોસ્થિતિ કીધી અને જણાવ્યું “અમારી સ્થતિ સાવ ગરીબ…. બાબાની સામાન્ય સરકારી નોકરીમાં માં ની ઓછી આવક. અમે ત્રણ જણાં ભણનારા ખાનારા...મને નવી નવી નોકરી મળી હતી ઉપરથી હું તાંત્રિકને આપવાનાં પૈસા ક્યાંથી લાવું ? જો મારે રોકાણજ કરવું હોય તો હું એવું રોકાણ કરું મારાં પૈસા -પરિશ્રમ અને શ્રદ્ધાનું કે મારાં કાયમીજ ઉકેલ આવી બધીજ ઈચ્છાઓ પુરી થાય.” “સાવી આપણાં બંન્નેની ઘણી વાતોમાં સામ્ય છે પણ તું તારી વાત આગળ વધાર..” .સાવી સોહમ સામે જોઈ રહી હતી...સોહમ દુકાનનાં શટરને ટેકો દઈને બેસી ગયો એણે પગ લાંબા કર્યા...સાવી તો સોહમનાં ખોળામાંજ સુઈ ગઈ...સોહમે એનું કપાળ ચૂમી લીધું સાવીએ