સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -24

(88)
  • 6.9k
  • 4
  • 4.3k

સાવી, સોહમને બધી એનાં પાછળનાં ભૂતકાળની વાતો કરી રહી હતી. વરસાદ ધીમો પડેલો...સાવીએ આકાશ તરફ જોઈને કહ્યું “સોહુ વરસી વરસીને મેઘ પણ થાક્યો...પણ મારી વાચા નથી થાકી એવું થાય તને અક્ષરે અક્ષર કહી દઉં કે મારી સાથે શું વીતી અને પછી મેં કેવું સુખ શોધ્યું...” સોહમે કાંડા ઘડીયાળ તરફ જોઈને કહ્યું “સાવી હજી માંડ અગીયાર વાગ્યા છે... રાત્રી પડતાં મુંબઈગરાને તો જાણે દિવસ ઉગે છે...બધાં પોત પોતાની દોડધામ, થાક ભૂલીને શીતળ રાત માણવા બેબાકળાં થાય છે આતો પાછી વરસાદી રાત...આપણાં જેવાં યુવાન હૈયા તો હવે હીલોળે ચઢશે. આખી દુનિયા ભૂલીને એકમેકમાં પરોવાશે અને ખુબ ખુબ પ્રેમ કરશે...આમેય દિવસ દરમ્યાન ના