સંગીતનું સંગ્રહસ્થાન, બેંગલોર

  • 3k
  • 1.1k

આજે વાત કરું છું બેંગલોરનાં ઇન્ડિયન મ્યૂઝિક એક્સપીરિયન્સ મ્યુઝીયમની. ઓછી જાણીતી પણ ખૂબ સુંદર જગ્યા.એ જે.પી. નગર ફેઝ 7 ખાતે આવેલું છે. ટિકિટ ઓનલાઇન બુક પણ થાય છે અને ત્યાં પણ મળે છે. ટિકિટ બતાવો એટલે હાથમાં પીળો પટ્ટો મ્યુઝીયમનાં નામ વાળો પહેરવા આપે પછી એન્ટ્રી એ સ્કેન કરીને.ત્રણ માળનું મ્યુઝીયમ છે.ભારતનું આ પ્રકારનું પહેલું અને એક માત્ર મ્યુઝીયમ છે જે ઇન્ટરેક્ટિવ એટલે તમે પોતે કોઈ ક્રિયા કરો અને પ્રતિભાવ પણ આપે તેવું છે. સહકુટુંબ આનંદ માણવાની જગ્યા પણ ગણી શકાય.અહી કલાસિકલ, પ્રાદેશિક, બોલીવુડ, ભક્તિ સંગીત, ફ્યુઝન બધું જોવા સાથે માણી પણ શકાશે.દરેક વિભાગ અલગ અલગ થીમ ગેલેરી માં વહેંચાયેલો