પ્રેમનો અહેસાસ - 15

  • 2.5k
  • 1
  • 1.5k

આપણે અગાઉ જોયું કે કાવ્યા પેપર્સ પર સાઈન કરી દે છે. હવે જોઈએ આગળ...."કોન્ગ્રેચ્યુલેશન મિસ કાવ્યા...હવે તમે અમારી ફેશન ઈન્ડસ્ટ્રીનો એક ભાગ બની ચૂક્યા છો.આઈ હોપ કે તમને અમારી શરતો યાદ રહેશે તમને 1 લાખ એડવાન્સ આપવામાં આવશે.""થેન્ક યુ સર...ડોન્ટ વરી સર હું તમને શિકાયતનો એક પણ મોકો નહી આપું. ""ઓકે..તમે હવે જઈ શકો છો અને પરમ દિવસે આપણે એક એડ છે એનાં માટે ફોટોશૂટ કરવાનું છે અને એક મેગેઝિન માટે પણ શૂટ કરવાનું છે. આઈ કોલ યુ બેક ઓકે.""ઓકે સર...થેન્કસ. "કાવ્યાનું સ્વપ્ન આજે પુરૂં થવાને આરે હતું પણ જે ખુશી એને થવી જોઈએ એ એને મહેસૂસ થઇ રહી નહતી.એ