પ્રેમનો અહેસાસ - 14

  • 2.5k
  • 1
  • 1.5k

આપણે અગાઉ જોયું કે શરદ અને કાવ્યા હનીમુન કરવાં જતાં હોય છે અને કોલ આવતાં પાછાં ઘરે આવે છે. ડોરબેલ વાગતાં માનસીબેન દરવાજો ખોલે છે. સામે શરદ અને કાવ્યાને જોઈ અવાક્ થઈ જાય છે. હવે આગળ.."કેમ શરદ તમે બંને પાછા કેમ આવ્યાં?""મમ્મી કાવ્યાનું મોડેલિંગ માટે સિલેક્શન થયુ છે અને કાલે 10 વાગે મળવાં બોલાવી છે એટલે અમે પ્રોગ્રામ કેન્સલ કર્યો.""અરે મોડેલિંગ માટે તમે....."માનસીબેનને આ ના ગમ્યું. તેમનો ચહેરો પડી ગયો.એ કંઈ પણ બોલ્યાં વગર એમનાં રુમમાં જતાં રહયાં. એમનો ચહેરો જોઈ તો લાગતું હતું કે એ ઉદાસ થઈ ગયાં છે.કાવ્યા અને શરદ પણ એમની રુમમાં ગયાં."શરદ મને લાગ્યું કે મમ્મી