સૌથી મોટો ભક્ત કોણ? - 1

  • 5.7k
  • 2
  • 2.4k

Good morning મિત્રો! આવી ગઈ છું પાછી એક નવી આધ્યાત્મિક વાર્તા લઈ.વાંચીને તમારો પ્રતિભાવ જરૂર આપજો. એક છોકરી હતી જેને નાની હતી ત્યારથી ધર્મ,ભગવાન અને શાસ્ત્રો પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતી વ્યક્તિ.એ છોકરીના બા-દાદાને ભગવાન પ્રત્યેની એની શ્રદ્ધાનો શ્રેય જાય છે. જે વાર્તા લખવા જઈ રહી છું એ આ છોકરી અને એની દાદીમાં સાથે જોડે જોડાયેલી છે. એ છોકરીના દાદી એટલે એના બહેનપણી કહી શકાય. જેની સાથે બધી વાત કરી શકાય.છોકરી ઘણી નાની હતી અને દાદી સાથે દેવ - દર્શન કરવા જતી રહેતી.એક વાર દાદી સાથે દર્શન કરવા જઈ રહી હતી.અમે ચાલતા ચાલતા જતા હતા.ત્યાં એટલામાં જ એક સાધુઓની ટોળી હતી