કોને ભૂલુંને કોને સમરુ રે - 139

  • 1.8k
  • 660

આજે ચંદ્રકાંત ઓફિસ વહેલા પહોચી ગયા...ત્યારે પચાસ છપ્પન સુતાર ચાલમા પોતાના મિત્રો સાથેસમય પસાર કરતા હતા..એક રુમમા રમેશ સાથે એક આજના મશહુર ઇલેક્ટ્રીક સ્વીચવાળા જૈન મિત્રવિનય અને તેનો ક્હ્યાગરો નાનો ભાઇ..મળ્યા...કરકરીયા વાળ જાણે સત્યસાંઇબાબા જોઇલો..એવિનય આજે બહુજ મોટા પાયે વિનય બ્રાંડની ઇલેક્ટ્રીક સ્વીચો બનાવે છે બીજો ઉપેન્દ્ર જે એ જમાનામાકંપની સપ્લાય મેટલ નટબોલ્ટ ઇ એન ફોર્ટી ટુ ના કહીને સપ્લાઇ કરે.....તેના બનાવનારા તો અસલીચોર બજાર કુંભાર ટુકડાના ઉસ્તાદો...પુરો માલ નકલી ને પાછી પુરી ગેરંટી.થોડા વરસો પહેલા અંધેરીવેસ્ટમા ફરી ઉપેંન્દ્ર પાછો મળી ગયો ત્યારે કહ્યુ .."સંધવી હવે પુરો શરીફ હોં..પ્રવિણ શાહ દરેક બલ્કડ્રગનો ડુપ્લીકેટ કરનાર ગુણવંતશાહનો ભત્રીજો...એક સે બઢકર એક...બાજુના રુમમા