૫૦/૫૬ સુતારચાલમા બીજે માળે દાદરાને અડીને એક મારવાડીની રુમ...નામ સોહનમલ્લજૈન..મિત્રાચારી આવતાજતા વધતી ગઇ એટલે ક્યારેક બપોરે ચંદ્રકાંત ટહુકો કરતા થયા...તેમનુકામકાજ પણ સ્ટેશનરીનુ...એ જમાનામાં અમારા સંધવી કુટુંબના વિલ્સનપેનનું રાજ ચાલતુ હતુ..તેઓજોટર રીફિલ બનાવે વીલ્સન નામની દસના પેકમા પ્લાસ્ટીકના પાઉચમા રીફીલોની ધુમ ચાલે..જેરીફીલ માગે તે વિલ્સન જ માગે તેવી દાદાગીરી હતી દબદબો હતો... છીપીચાલ એટલે શ્યામશેઠ સ્ટ્રીટઅમારી સુતાર ચાલ પાછળની ચાલમાં એમની માર્કેટ ઓફિસમા દ્વારકાદાસકાકાના દિકરાઓ ખુદપોતે પણ રોજ આવે રોજ માર્કેટમા રાઉંડ મારે..પણ મુળ એમની ચાણક્યબુધ્ધીને ચંદ્રકાંતે સલામકરેલી...ફક્ત સોળ રુપીયામા એક ગ્રોસ “ઇકો”રીફીલ વેંચે ..!!!ના ના જેમને ઇકો રીફીલ જોઇએ તેમણેબેડઝન જોટર રીફીલનાં દસ પાઉચ વિલ્સન રીફીલ લેવી જ પડેતો જ