કોને ભૂલુંને કોને સમરુ રે - 136

  • 1.7k
  • 730

ફેસબુક મિત્ર પંકજ મહેતાએ પોતાની સખત મહેનતની જીંદગીની વાત પોસ્ટ કરતાં એ મારા મિત્રબાબુની વાત કરી.બાબુનુ નામ આખા માર્કેટમા હીરો પડી ગયેલુ એની ફાઇલો પણ હીરો નામથી એવેચતો હતો .મહેરા કરીને પંજાબી પાંસે તેની સોલસેલીંગ એજન્સી...તેના જેવી બોક્સફાઇલ કોઇ નબનાવી શકે એવો રુઆબ...કોણ હતો આ બાબુ..?મરીનલાઇન્સ સ્ટેશનરી ઇસ્ટમા બહાર નીકળો તો સોનાપુર લેનનો આખરી છેડો કબ્રસ્તાન અનેસોનાપુર સ્મશાન જવા માટે તો ઠીક પણ મરીનલાઇન્સ સ્ટેશન જવા માટેનો રસ્તો..એ છેલ્લુ મકાન જેમાનેશનલ ચીક્કી વાળો ભૈયો અને સામેજ આ ફાઇલવાળો હીરો..તેનો મોટોભાઇ કદાચ નામ અસલમનુ કામ મુંબઇમા જે પીક્ચર રીલીઝ થાય ત્યાર પહેલા આખામુંબઇમા પોસ્ટર બનાવીને ચીપકાવવાનુ તેનું કામ વરસોથી હતું ….બહુ