કોને ભૂલુંને કોને સમરુ રે - 135

  • 1.7k
  • 744

ચંદ્રકાંત દિવસરાત એકજ વિચાર કરતા રહ્યા"કેમ કરીને સ્ટેશનરીની લાઇનમાં નામ બનાવવુ..પૌતાનીઅલગ ઓળખ થાય તે માટે અલગ પ્રકારની ફાઇલો બનાવવી. હવે બેંક પૈસા આપશે એટલે ધંધોકરવાની મજા પડશે..ચંદ્રકાંતે પોતાના સગાને આ વાત કરી..."ગીરીશભાઇ આજે કપોળ બેંકમા ગયોહતો તો ત્યાં બે ચકલા પોપટ મળ્યા હતા...મને કહ્યુ આપણી બેંક લોન આપે છે તુ લોન લઇને ધંધોકર...બેંક શરુઆતમા બે હજાર આપશે એ લોન છ મહીના માટે આપશે પછી જો બરોબર ટાઇમે પેમેન્ટભરીયે તો પછી પાંચ હજાર એમ વધતા વધતા વીસ હજાર સુધી લોન મળી શકે એટલે હવે તમે મારાવડિલછો એટલે સલાહ આપો..""હું પોતે મોટી એંજીનીયરીંગ કંપનીમા કામ કરુ છું અને આવી મોંઘવારીમા પગારથી કંઇ