કોને ભૂલુંને કોને સમરુ રે - 134

  • 1.9k
  • 792

"આ એકાંઉન્ટ તો ખોલાવશો પછી ધંધો કરવા પૈસા પણ જોઇશે ને..?"પ્રવિણના ઢોસાએ કામ શરુકર્યુ..."હા યાર.પૈસાની તાણ તો રહેજ છે..."ચંદ્રકાંત"તો બે હજારની ઓવરડ્રાફટથી શરુઆત કરવાની..ઉપરથી ફર્મ લઇ લ્યો.."પ્રવિણે બેંકની બારી ખોલીઆપી..."એક ગેરંટર જોઇશે એટલે એનુ ખાતુ સાથે જ ખોલાવી નાખો..પછી એનામાં તમે ને તમારામાંઇ ગેરંટર બને એવો જોલ કરવાનો...પણ ભાઇસાબ અમે નાના માણસ છીએ હું બોરીવલીની ચાલમાંડબલરુમમા રહુ છુંને આ જેંતી જોખમ કાંદીવલી ખજુરીયામાં રહે ઇ મોટા કુટુંબમા એક જ કમાનાર છેએટલે અમને તમારા મામાની ઝપટમાં ન નાખતા.."કોફી અને ઢોસાએ કમાલ દેખાડી.."હાલો ઉપર અત્યારે જ ફોર્મ લઇ લઉં.."ચંદ્રકાંત------આજના કપોળ બિલ્ડરમા નામી થયેલો મારો સીએ દોસ્ત રમેશનો ચદ્રકાંત પહેલો કેસ..મોતીના દાણાજેવા અક્ષરે