કોને ભૂલુંને કોને સમરુ રે - 133

  • 2.2k
  • 754

"ભાઇ રમેશ..(હાલ પણ મારો પ્રેમ મિત્ર છે એટલે નામ બદલ્યુ છે)હવે નવુ લફડુ આવ્યુ છે...""જો મારી સી એ ની એક્ઝામ પુરી થઇ ગઇ છે...એટલે નવરો જ છું...બોલ..""કંપની સપ્લાયમાં સ્ટેશનરી અને આપણી ફાઇલો સેલ કરવા સેલ્સેક્સ નંબરવાળુ પાક્કુ બિલકંપનીવાળા માગે છે...!!!""જો ખોટુ કરવાની શરુઆતતો કરવી પડશે...સમજ્યો તું ચંદ્રકાંત ?તારા યોસ કોર્પોરેશનના નામે વીસહજારના ખરીદીના બિલ નહિતર પચાસ હજારના સેલના બિલ સેલટેક્સ વાળો કાકો માગશેસમજ્યો...?એ બધા બિલ સેલ્સટેક્સ નંબરવાળા જ જોઇશે..તૈયારી કર કપડાનાં બિલ અત્યારેમાર્કેટમાં બહુ ચાલે છે પકડ કોઇકને ..""જી મહારાજ.."ચંદ્રકાંતે જવાબ આપ્યો …આ રમેશ કપોળ બોર્ડિંગમાં બાજુની રૂમમાં તેનો રહેતો હતોત્યારથી ઘટનાઓની રીલ મનમાં ચડી ગઇ …પંદર દિવસે માંડ ધોવાનો