કોને ભૂલુંને કોને સમરુ રે - 130

  • 1.8k
  • 690

"સંઘવી તમારા માટે કોઇ મોટા સાહેબ મળવા આવ્યા છે તમે જલ્દી આવો"રમેશ ઝવેરીનો ફોનઆવ્યો.ચંદ્રકાંત અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં જ હતાં એટલે કહ્યુ "પાંચ મીનીટમાં પહોચુ છું."ઝડપથી દાદરા કુદતા સુતાર ચાલમાં ઝવેરી ભુવન ૫૦/૫૬,ના ખખડધજ મકાનનાં બીજે માળે પહોંચ્યાત્યારે સુટબુટ પહેરેલા ગોરા ચટ્ટા એક ભાઇ રમેશની ખખડધજ ઓફિસમા ચંદ્રકાંતની રાહ જોતા બેઠાહતા...જુઓ સંધવી મોટા સાહેબ છે તમારી પુછપરછ કરતા હતા કે આ સંધવી કોણ છે ? ક્યાં રહે છે ? “મનેજરા સમજાયુ નહી એટલે તમને ફોન કર્યો … લ્યોવાત કરો “"હાઇ આઇ એમ ચંદ્રકાંત સંઘવી.." ચંદ્રકાંતે હાથ મીલાવી હાય કર્યું .એક મીનીટ ઉપરથી નીચેચંદ્રકાંત ઉપર વેધક નજર નાખી અને બ્રાઉન સુટના કોટના