કોને ભૂલુંને કોને સમરુ રે - 127

  • 2k
  • 784

પુ ભાઇ,તમારી તબિયત સારી હશે ભાભી(બા)ને પ્રણામ.બેન મને રોજ યાદ કરતી હશે અને સાવ એકલી પડીગઇ હશે કેમ ?હવે મારા અંહિયાનાં સમાચાર આપવાનાં છે .જે કંપનીમાં મને નોકરી મળી હતી તેવડોદરાવાળી ઇન્સીસ્ટીટ્યુટવાળા જ છે .. તેમણે આપણી સાથે છેતરપિંડી કરી છે .પહેલા મહીનેમેં જેસેલ બતાડ્યું હતું તેનાંથીકંપનીનો મારો મેનેજર ચોંકી ગયો હતો તેણે મને આવા ગુજરાતી એરીયામાંકામ આપ્યું હતું કે હું કામ જ નકરી શંકુ . જો વેચાણ નથાય તો આમ જ મને કાઢી મુકે એવી ગણતરીહતીપણ મારુસેલ કંપનીમાં હાઇએસ્ટ થયુ તો ગમ્મેતેમ ઝઘડો કરીને મનેમાંડ પગાર આપી રવાના કરીદીધો હતો.મારી સાથે બહુ મોટુ ચીટીંગ થયુ છે.એક મહીનામા અટલુ જોરદાર