અનેરું મામેરું

  • 4.4k
  • 1.5k

અનેરું મામેરુ - સંબંધોમાં સારાસારી હોય ત્યારે, એક પણ બુરાઈ દેખાય નહિ પરંતુ એકવાર જો સબંધ બગાડયો કે પછી જરા પણ સારપ ના દેખાય !! -શ્રીમતી શીલા દીક્ષિત આટલી મોટી કંપનીના માલિકની પત્ની હોવા છતાંય આજે ખૂબ ઉદાસ હતા. રહી રહીને એના કાનમાં એક અવાજ આવતો હતો …”મમ્મી !!, મમ્મી !!, હું શું કરું ???તુ જ કહે !!” સોનાની ફ્રેમવાળા ચશ્માના કાચ લુછતા લુછતા આંખો પણ લૂછી..વાત એવી બની કે એમના પતિ વિનય દીક્ષિત અને એમના વેવાઈ બનેલા એમના મિત્ર એટલે કે પોતાની દીકરી મંદાના સસરા , બંને મિત્રો હતા અને બિઝનેસમાં ભાગીદાર હતા. સામાન્ય રીતે બને છે તેમ ધંધામાં