કલાકાર - 2

(17)
  • 4.2k
  • 2
  • 1.5k

કલાકાર :-૨ત્રણ ગાડી સાફ કરી ને તે ફરી નીલિમા પાસે ગયો.નીલિમા એટલી સમજુ હતી કે રઘુ ના ચહેરા ના ભાવ પરથી સમજી જતી કે તે શું કહેવા માંગે છે ..એમ પણ તે વકીલ હતી ..છતાં તેના માં કોઈ અભિમાન ન હતું .સમય જોઈ ને દરેક નું સ્વમાન જાળવી ને વાત કરવી તેની ખાસિયત હતી.તે રસોડા માં ગઈ અને ચાર રોટલી લઇ આવી અને ૧૦૦ રૂપિયા ની નોટ ...રઘુ આ જોઈ ને જમીન પર અંગુઠો દબાવ્યા કરતો હતો ..તે રીતસર નીલિમા ને પગે લાગ્યો ..અને રોટલી લઇ લીધી ..પૈસા ના લીધા "બેન, ખોટું ના લગાડતા ,હજુ આ પૈસા જેટલું કામ નથી