કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 42

(26)
  • 8.2k
  • 4
  • 5.8k

" કૉલેજ કેમ્પસ "ભાગ-42પરી તરત જ ઉભી થઈ ગઈ અને બોલવા લાગી કે, " હા, ચલ નીકળીએ નાનીમા આપણી રાહ જોતાં હશે. " આકાશે પોતાનું બુલેટ સ્ટાર્ટ કર્યું અને પરી તેને પકડીને તેની પાછળ ગોઠવાઈ ગઈ અને હસતું ખેલતુ એક બ્યુટીફુલ કપલ ત્યાંથી પસાર થઈ રહ્યું. આકાશને તો પરી સાથે આજે ઘણીબધી વાતો કરી લેવી હતી એટલે બુલેટ ઉપર બેઠાં પછી પણ તેણે બોલવાનું ચાલુ જ રાખ્યું કે, " બીજી એક વાત પણ મારે તને પૂછવાની છે. " પરીએ ઈંતેજારી બતાવી અને તે બોલી કે, " હા બોલ શું છે ? " આકાશે વાત અધુરી જ છોડી દીધી કે, "