સત્ય નો વારસો

  • 3.9k
  • 1.4k

આજે સત્ય ના વારસા માં વાત કરસું મોરબી પાસે ના ચાવડાસર ગામના ઈતિહાસ વીસે કે જેના પર દરેક આહિર ગૌરવ લય સકે કે ઈજ્જત આબરુ માટે આખા ગામે બલિદાન આપેલ એટલેજ કદાચ આજે પણ કહેવાય છે કે આહિર ને વાલી આબરુઆહિર સામત લોખીલ ભુતડા ને પણ સતગતિ આપે એવા વિર પુરુષ આહિર સામત લોખીલ નો સત્ય ઘટના નો પ્રસંગ મોરબી ની બાજુ મા ચાવડાસર ગામ જે આખુ આહિરો નુ જ આહિર સામત લોખીલ ભુતડા ને પણ સતગતિ આપે એવા વિર પુરુષ આહિર સામત લોખીલ નો સત્ય ઘટના નો પ્રસંગ મોરબી ની બાજુ મા ચાવડાસર ગામ જે આખુ આહિરો નુ જ