નોડો ડાંગર (આહીર)

  • 6.8k
  • 1
  • 2k

ગુજરાત નો આહીર કે જેને અકબરના દરબાર માં સિંહને ફાડી નાખ્યો. આ વાત એ સમય ની છે જ્યારે દીલ્હીની ગાદિ પર “અકબર” નું શાસન હતું. એ સમયે કચ્છમાં રાવ દેશળનું રાજ હતું. નોડો ડાંગર રાવ દેશળનો અત્યંત વિશ્વાસુ અને વફાદાર માણસ હતો. તે દરબારમાં ચકલુંયે ના ફરકવા દે એવો માણસ હતો. નોડા વિના રાવ દેશળને થોડી વાર પણ ના ચાલે એવું બંને ને એકબીજાનું હતું, નોડા ડાંગર મોરબી પાસેના વાડાછડા ગામનો વતની હતો. તે આહિર કુળનો હતો. નોડા ડાંગર કચ્છના રાવ દેશળના દરબારમાં ફરજ બજાવતો હતો આહિરોની વફાદારીની તો ઘણીયે વાતો થાઈ છે. આહિરનો આશરો અને આહિરની નમકહલાલીની વાતો ગુર્જરવાડના