દીકરી લક્ષમી નું રૂપ

  • 3.5k
  • 1
  • 1.3k

દરેક ના ઘરમાં એક દીકરી તો હોવી જોઈએ અથવા તો દરેક ના ધરમાં એક લક્ષમી તો હોવી જ જોઈએ આવું તમે સાંભળ્યું હશે.શુ તમારા ઘરમાં એક પણ લક્ષમી નથી ??શુ તમારી મા બહેન લક્ષમી ના કેવાય ??અમુક લોકો તેની પુત્રી જન્મે એને જ લક્ષમી કહે છે...અને અમુક તો બીજા ની વાતો સાંભળીને કે ..ઘરમાં એક દીકરી તો હોવી જ જોઈએ...પણ શા માટે હોવી જોઈએ ?.અને અમુક ધર્મ ના લોકો સાધુ સંત કહે કે ઘરમાં એક દીકરી તો હોવી જ જોઈએ..કારણકે દીકરી લક્ષમી નું સ્વરૂપ કહેવાય ....બસ આટલુ જ કારણ...! કે દીકરી ઘરમાં એટલે હોવી જોઈએ કારણકે દીકરી લક્ષમી ન