અતૂટ બંધન - 1

  • 6.5k
  • 1
  • 4.2k

પ્રેમ એક એવી લાગણી છે જેને શબ્દોમાં વ્યક્ત કરવું અશક્ય છે. જે વ્યક્તિ એવું કહે છે કે એને પ્રેમમાં વિશ્વાસ નથી એ પણ ક્યાંક ને ક્યાંક કોઈકને તો પ્રેમ કરતો જ હોય છે. પ્રેમમાં આવતાં ઉતારચઢાવ, એમાં મળતી નિષ્ફળતા કે સફળતા બધું જ વ્હાલું લાગે છે. પ્રેમમાં વિરહની વેદના પણ મિલન બાદ મધુરી લાગે છે. જીવનમાં પ્રેમ નહીં હોય તો આ જીવન વ્યર્થ છે. મારી આ ધારાવાહિક એક એવી પ્રેમકથા છે જેમાં આપ સૌને પ્રેમ, નફરત, મિત્રતા, દુશ્મની, ખુશી, દુઃખ, વ્યથા, વિરહ, મિલન બધી જ લાગણીઓનો અનુભવ થશે. તો ચાલો શરૂ કરીએ મારી ધારાવાહિક અતૂટ બંધન ******** પાન લીલું જોયું