વેદનાનો વિરાવ....

  • 3.1k
  • 1
  • 1.1k

હેલો , હું છું નિતુ. આજે હું આપ સમક્ષ એક નાનકડી વાત કહીશ જે સત્ય હકીકત છે. હું નિરાતે બેઠી હતી ત્યાં અચાનક જ મારા ફોન રીંગ વાગી ને મારો ધ્યાન ટુટયો. ફોનમાં જોયો તો એ કોલ મારા પપ્પાનો હતો. ફોન ઉપાડતાની સાથે જ મારા પપ્પા તું હમણા ક્યાં છો ? એવો પ્રશ્ન કર્યો. હું ફરી વિચારે પડી કે આ તે આજે મારા પપ્પા આમ કેમ પુછે છે મને ? મે સહેજતા થી કીધુ બોલો ને પપ્પા શું કઈ કામ છે તો બોલો ને, તો મારા પપ્પા બોલ્યા હા કામ હતો એટલે જ તને કોન્ટેક્ટ કર્યો. મે કીધુ બોલો જે