અતીતરાગ - 52

  • 2.2k
  • 828

અતીતરાગ-૫૨યોડલીંગ કિંગ, કિશોરકુમાર.હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મહાન ગાયક કિશોરકુમારે બોલીવૂડના અસંખ્ય નાયક માટે યાદગાર ગીતો ગાયા.પણ બોલીવૂડના આધાર સ્તંભ જેવાં બે દિગ્ગજ કલાકારો માટે ગાયક કિશોરકુમારને ફક્ત એક જ વખત તક મળી હતી, પ્લેબેક સિંગિંગની. કોણ હતાં એ મહાન કલાકાર ? જાણીશું આ કડીમાં.હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના બે મહાન અભિનેતા માટે ગાયક કિશોર કુમારને પહેલી અને આખરી વખત ગાવાની તક મળી, એ બે જાજરમાન કલાકાર હતાં, રાજકપૂર અને દિલીપકુમાર.સૌ પ્રથમ આપણે વાત કરીએ, ધ ગ્રેટ શો મેન રાજ કપૂર સાબની.રાજ કપૂર માટે પ્લેબેક સિંગિંગની કિશોરકુમારને બીજી વખત તક જ ન મળી તેનું સબળ કારણ એ હતું કે, જે ફિલ્મમાં કિશોરકુમારે, રાજ કપૂર