જીવંત રહેવા એક મ્હોર - 9

  • 3.3k
  • 1.5k

પ્રકરણ નવમું/૯આ સાંભળી આલોક જરા ગુસ્સાના ભાવ સાથે બોલ્યા 'તું મારું પણ હવે નહીં માને?' 'મારો મતલબ છે કે પેલા અમે મમ્મી પાસે જઈશું' રિયાને કહ્યું આ સાંભળી મોંના એકદમ ગુસ્સે થઈ બોલી નહીં હું તો ઘરે જઈશ.હવે આગળ મોનાને હોસ્પિટલમાં નહીં પણ ઘરે જવું હતું. તેને ઘરે જઈને લગ્નમાં થતી એક એક વિધિઓ રસમ માણીને મહેસુસ કરવી હતી. એને હોસ્પિટલ નહોતું જવું એનો એવો ઈરાદો બિલકુલ નથી કે કોઈના દિલને ઠેસ પહોંચે. ત્રણેય છુટાં પડ્યાં રિયાન હોસ્પિટલ, આલોક પારેખ એમની ઓફિસ અને મોનાને ઘરે જવા રવાના કરી. રિયાન લાંબા સમય પછી પોતાની બિમાર મા અને બહેનોને મળીયો, સારિકાને પુછ્યું.