વસુધા - વસુમાં - પ્રકરણ -57

(52)
  • 4.7k
  • 2
  • 2.5k

વસુધાને મોક્ષનો પગરવ સંભળાયો એણે પુસ્તક બાજુમાં મુકવા પ્રયત્ન કર્યો પણ એટલો રસ પડેલો કે એણે પુસ્તક મૂક્યું નહીં મોક્ષે કહ્યું ‘વસુધા...વસુમાં વંચાતી લાગે તારો ચહેરોજ ચાડી ખાય છે કે વસુધાની વાર્તા વંચાઈ રહી છે કેટલી વાંચી ?” અવંતિકાએ કહ્યું “પીતાંબર ઘોડા પરથી પડી જાય છે અને...” મોક્ષે કહ્યું “એ બધું તો વંચાઈ ગયું છે તેં તો મને કહેલું પીતાંબરને હોંશ નથી આવતો અને પીતાંબર એની છોકરીનું મોં જુએ પહેલાંજ મૃત્યુ પામે છે વસુધા દીકરીને જન્મ આપે છે એનાં પિતાનું એ છોકરી મોં નથી જોઈ શકતી તરત પીતાંબર...પછીતો વસુધા વધુ મજબૂત બને છે ખેતરે જઈને ઉભા પાકને લણણી કરાવી સારા