પ્રેમ પ્રેમ કોને કહેવાય? બધા ના અલગ અલગ વિચારો હોય છે આ પ્રેમ માટે ના. કોઈક ના કેવા મુજબ આ પ્રેમ લાગણીશીલ હોય છે,કોઈક ના કેવા મુજબ આ પ્રેમ જીવન જીવવા ની એક સીડી હોય છે, કોઈક ના કેવા મુજબ આ પ્રેમ વ્યસન હોય છે તો કોઇક ના માટે આ પ્રેમ માત્ર શારીરિક સંબંધ જરૂરિયાત પૂરતા હોય છે. બધા ની પ્રેમ ને જોવાની નજર અલગ હોય છે.