પુણ્યવાળી અગરબત્તી

  • 6.9k
  • 1
  • 2.3k

રીસોલ ગામ માં એક યુવાન હોય છે જે તેના દાદાને લઈને ખૂબ કટિબદ્ધ છે અને તે પોતાના દાદાનું દુઃખ જોઈ શકતો નથી કેમકે તેના દાદીનો સ્વર્ગવાસ થઈ ગયો છે અને દાદા આખો દિવસ માળા જપ્યા કરે છે તેથી તે એક ગ્રેસી નામની નર્સને દાદા સાથે પરણાવે છે આ મેરેજ કોર્ટમાં થાય છે ત્યારે રજિસ્ટ્રાર દાદાના મોડે આવવાથી ગુસ્સે થાય છે કેમકે દાદાજી ગાડીમાં બેઠા મૃત દાદીને યાદ કરી 100વાર મન્ત્ર ભભરાવી રહ્યા હતા. રજીસ્ટરાર અને આ દાદા સાથે રચાયેલ આ સંવાદો નીચે મુજબ છે. "આ ઉમરે લગ્ન કરવા ની શું જરૂર છે? આ ઉંમરે ગીતાપુરાણ ભાગવત દેવીકથા કરવાની ઉંમર છે