જીવંત રહેવા એક મ્હોર - 7

  • 2.8k
  • 1
  • 1.3k

પ્રકરણ સાતમું/ ૭મું વાતને ફેરવતા રિયાને શરૂઆત કરી, મમ્મીની તબિયત કેમ છે? હવે, મારી બધી બહેનો ઠીક તો છે ને? રૂપાલી કેમ છે? ભારે હૈયે હિંમત કરી પુછી લીધું. વિશ્વાસ તો મને પણ તમારા પર ભરોભાર છે. એટલે જ તમને બધું સોંપી દિધું. આંખોમાં આંખ ન પરોવી શક્યા આલોક પારેખ. હવે આગળ આલોક અંકલે મૌન તોડતા પુછ્યું. હું અહીં મારા દીકરા પારસ માટે સારિકાનો હાથ માંગવા આવ્યો છું. જે લંડન રહે છે. શું તું સારિકાનો હાથ મારા દીકરા માટે આપીશ? તો હું ધન્ય બની જઈશ. જો તું હાં પાડે તો તારી બહેનને મારા ઘરની લક્ષ્મી બનાવીને રાખીશું. એકપળ વિચાર્યા વગર