જીવંત રહેવા એક મ્હોર - 6

  • 2.8k
  • 2
  • 1.4k

પ્રકરણ ૬ઠું / છઠ્ઠું આગળ કંઈ બોલે તે પહેલાં જ મોબાઈલની રીંગ વાગી સ્ક્રીન પર સારિકા હેલ્લો હાં સારિકા બોલ પ્લીઝ જલ્દી હોસ્પિટલ આવી જા........ હવે આગળ મનને મનાવતી હતી કંઈ જ નહીં થયું હોય. પણ મન તો દિપકની જ્યોત સમાન સ્થિર થવાનું નામ જ નથી લેતું. રેલ નગર, પરસાણા નગર એક પછી એક રોડ પરથી પસાર થતી ગાડી ક્યારે આગળ નિકળી ગઈ રૂપાલીનુ ધ્યાન જ ન રહ્યું. હોસ્પિટલ પહોંચી, હાંફળી ફાંફળી થતી સારિકાને પુછ્યું શું થયું કેમ મને આમ વિજ વેગે બોલાવી? બધું બરાબર છે ને આન્ટીની તબિયત તો બરાબર છે ને? હાં પેલા આ રૂમમાં જા. તારાં માટે