મૃગતૃષ્ણા - ભાગ 9

(11)
  • 3.5k
  • 1.9k

( RECAPE )( અનંત અને પાયલ વચ્ચે થોડો વાદવિવાદ થઈ જાય છે અને અનંત પાયલ ને ધમકી આપે છે. આદિત્ય ના કહેવા પ્રમાણે દેવાંગી ધનરાજ ને આદિત્ય ના લગ્ન માટે માનવે છે પણ અમુક કારણોસર ધનરાજ આ સંબંધ ને રિજેક્ટ કરે છે. અને ધનરાજ અનંત પાસે જતા રહે છે. )હવે આગળ........(અનંત બુક વાંચી રહ્યા હોય છે અને ધનરાજ અનંત ના રૂમ પાસે આવી દરવાજો ખખડાવે છે. અનંત ની નજર તરત દરવાજા પર પડે છે. )ધનરાજ : આવું અંદર??અનંત : ભાઈ.. આવો ને( ધનરાજ રૂમ માં આવે છે. બંને રૂમ માં મોટી ગેલેરી પાસે વાત કરવા લાગે છે.)અનંત : તમારે મને