કલર્સ - 27

  • 2.1k
  • 1k

રોન, નીલ અને રાઘવ હવે પોતાની પત્ની ને શોધવા નવો વ્યૂહ ઘડે છે,લીઝા અને વાહીદ ગુપ્ત રસ્તા નું અને ત્યાંથી આવતા અવાજ નું રહસ્ય જાણવા જાય છે,રાઘવ નીલ અને રોન ઉપર ના ઝરૂખા માંથી આવતા અવાજ નું રહસ્ય શોધવા જાય છે.હવે આગળ .. બંને એ ધડકતા હ્રદયે તે જૂની કાર્પેટ હટાવી,ઘણો સમય થી આમ જ પડી રહેલી તે કાર્પેટ ઠેર ઠેર થી ફાટી ગઈ હતી અને ક્યાંક થી જમીન સાથે ચોટી પણ ગઈ હતી.થોડી વાર તેને ઘસવાની મહેનત કરી ત્યારબાદ બાદ તે કાર્પેટ બધી તરફથી નીકળી,અને નીચે નું દ્રશ્ય જોઈ બંને અવાક્ રહી ગયા.ત્યાં એક દરવાજો હતો. લીઝા અને વાહીદ